આ ચાયવાલા ભાઈ લેખક પણ છે

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-03112013-23 મહારાષ્ટ્રના અમરાવતીના ૬૧ વર્ષના લક્ષ્મણ રાવ છેલ્લાં ૪૦ વર્ષથી દિલ્હીની ફૂટપાથ પર . ચાની લારી ચલાવે છે ને સાથે પોતે લખેલાં પુસ્તકો જાતે જ પ્રકાશિત પણ કરે છે લોક-દરબાર – સેજલ પટેલ ક્યારેક દિલ્હી જવાનું થાય અને વિષ્ણુ દિગંબર માર્ગના હિન્દી ભવન ઑડિટોરિયમ પાસેથી નીકળો તો ફૂટપાથ પર આવેલી એક ચાની લારીની મુલાકાત અચૂક…

Rate this: