Beneath the London:લંડનની શહેર શેરીઓ નીચે ખજાનો અને ભૂતપ્રેતની દૂનિયા?

લંડન શહેરમાં ૧૯૦૭માં અને ત્યાર પછી નિર્મિત થયેલ અનેક ભૂગર્ભ રેલ્વે લાઈન કે જે ટ્યુબ રેલ્વે તરીકે જાણીતી હતી. તેની છોડી દેવાયેલી સેંકડો ટનલો અને રેલ્વે સ્ટેશન વેરાન પડ્યા છે. તેની સાથે જોડાયેલો છે, પહેલા અને બીજા વિશ્વયુદ્ધનો ઈતિહાસ. ઈ.સ.૨૦૦૯માં માજી બારકલે બેન્કર શ્રીમાન અજીત ચેમ્બર્સ લંડન શહેરના નકશાનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમના ધ્યાનમાં…

Rate this:

લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર

 લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર લંડન,27 ડિસેમ્બર સામાન્ય રીતે લોકો ઉંમરને શિક્ષણ સાથે સરખાવતાં હોય છે પણ હવે સમય બદલાઈ રહ્યો છે, કેટલાંક લોકો મોટી ઉંમરે પણ પોતાના અભ્યાસને પૂરો કરે છે પણ જીવનના અંતિમ દિવસો પસાર થઇ રહ્યા હોય તેમ છતાં ડોક્ટરની પદવી મેળવી હોય તેવો કદાચ પ્રથમ…

Rate this: