અદભુત ટી-શર્ટ

જેનાં પર ક્યારેય ડાઘ નહીં પડે! અમેરિકામાં સેન ફ્રાન્‍સિસ્‍કોમાં આમિર પટેલ નામના એક સ્‍ટુડન્‍ટે એવું ટી-શર્ટ તૈયાર કર્યું છે જેના પર કોઇપણ સોફટ ડ્રીન્‍ક, ટોમેટો કેચપ, તેલ, મિલ્‍કશેક કે શાહીના ડાઘ નહીં પડે. આ ટી-શર્ટ 2014ના મે મહિનાથી 30 પાઉન્‍ડ (આશરે 3000 રૂપિયા)માં અમેરિકામાં મળતું થઇ જશે. આ ટી-શર્ટ સિલિકા પાર્ટીકલ્‍સમાંથી બનાવવામાં આવ્‍યું છે અને…

Rate this: