મુંબઈ સહિત દેશના સાત શહેરોમાં શરૂ થઈ ગઈ ભારતીય મહિલા બેન્ક

ઈન્દિરા ગાંધીની જ્યંતી (19 નવેમ્બર)ના દિવસે મુંબઈમાં ભારતીય મહિલા બેન્કની શરૂઆત ઈન્દિરા ગાંધીની જ્યંતી (19 નવેમ્બર)ના દિવસે મુંબઈમાં ભારતીય મહિલા બેન્કની શરૂઆત કરવામાં આવી છે. આ ભારતીય મહિલા બેંકની આ શાખનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસની અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્યું હતું. આ પ્રસંગે કરશે નાણા મંત્રી પી. ચિદમ્બરમ પણ હાજરી આપી હતી. આજથી જ…

Rate this: