postman

ગુજરાતમાં બે મહિલા પોસ્ટ ઓફિસ.[૯ – ઓકટોબર : વિશ્વ ટપાલ દિવસ.]

  9મી ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ: ગુજરાતની કાર્યરત છે 68 પોસ્ટ વૂમન ગુજરાતમાં માત્ર મહિલાઓથી સંચાલિત હોય એવી બે પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. આ વર્ષે ભારતીય પોસ્ટલ વિભાગે એક ઐતિહાસિક પહેલ કરીને ભારતભરમાં મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસો શરૂ કરી છે. મહિલા દિને દિલ્હીના શાસ્ત્રીભવનમાં ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ શરૂ થઈ તેના પગલે ત્યાર…

Rate this: