ગુજરાતનું ગામ જ્યાં મોબાઇલ નેટવર્ક પણ નથી ત્યાંની મહિલાઓ રોજ 300 લિટર દૂધનું કરે છે ઉત્પાદન

નારી ધારે તે કરી શકે, કહેવતને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ગામના કપિલા ગામિતે સાર્થક કરી બતાવ્યું છે. વર્ષ 2001માં પોતાનું અને 3 દિકરીઓનું ગુજરાન ચલાવવા શરૂ કરેલો પશુપાલન અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય આજે આમણિાયા ગામની રોજીરીટી બની ગયો છે. 105 પરિવારોનું ગુજરાન દૂધ ઉત્પાદનથી ચાલી રહ્યું છે. શનિવારે સુમુલ ડેરીના ચેરમેનની રૂ.5 લાખની સહાયથી આમણિયા ગામે દુધ ઘરનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

Rate this:

Image of the Rukhsana preparing tea

પરિવારની મનાઇ છતાં રાજકોટમાં યુવતીએ શરૂ કરી ચાની કીટલી, માટીના કોડીયામાં આપે છે ચા.

She did not accept her destiny. She resigned from computer job and started a small but own business of tea stall, which became popular within a short time due to her exclusive method of tea making. If anybody ever visits Rajkot must visit her tea point.

Rate this:

રેલીમાં આમને-સામને થતા ડીસીપી પિતાએ મારી એસપી દીકરીને સેલ્યુટ, પહેલીવાર એકસાથે ડ્યૂટી પર થયા તહેનાત.

દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક ખૂબ મહેનત કરે અને એ મહેનતના દમ પર જીવનમાં તમામ સફળતાઓને હાંસલ કરે. તેલંગાણાની એક દીકરીએ પણ એવું કરી બતાવ્યું છે, જેનાથી તેના પિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ છે.

Rate this:

દર્દ અને દવા –સૌંદર્યા નસીમ અનુવાદક : અશોક ભાર્ગવ

Originally posted on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો:
દર્દ અને દવા –સૌંદર્યા નસીમ [Face Book Profile Emage] અનુવાદક : અશોક ભાર્ગવ ***** સૌજન્યઃ ઉત્તમ ગજ્જર [SEM] (કાબુલમાં જન્મેલી સૌંદર્યા નસીમ (https://www.facebook.com/saundarya.naseem) પોતાના પીતાની શોધમાં ભારત આવી છે અને ઈગ્નુ(ઈન્દીરા ગાંધી નેહરુ યુનીવર્સીટી)માં પોષણ અને સમાજવીજ્ઞાનમાં અભ્યાસ કરી, હાલ દેહરાદુનમાં પોતાનું ‘હેલ્થ કેર ક્લીનીક’ ચલાવે છે. આ લખાણ એમની ફેસબુક વૉલ પરથી,…

Rate this:

દ્વારકાના મીઠાપુરમાં ભણેલી મહિલા બની અમેરિકન એરલાઇન્સની વાઇસ પ્રેસિડન્ટ

મીઠાપુર હાઇ સ્કૂલના વિદ્યાર્થી પૂનમ મોહનની વરણી ઇન્ફો ટેક અમેરિકન એરલાઇન્સના વાઇસ પ્રેસિડન્ટ પદે થઇ. દેશ-દુનિયામાં દરેક ક્ષેત્રે ગુજરાતીઓનો દબદબો વધતો જાય છે. આ બાબતમાં વધુ એક પીંછ લગાવે એવા સમાચાર છે. દ્વારકા પાસે આવેલી મીઠાપુર હાઇસ્કૂલની પૂર્વ વિદ્યાર્થિની પૂનમ મોહનની અમેરિકન એરલાઇન્સમાં વાઇસ પ્રેસિડેન્ટ(ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) પદે વરણી કરવામાં આવી છે. નોંધનીય છેકે વર્ષ 2002માં…

Rate this:

રાજકોટનાં ડેપ્યુટી પોલીસ-કમિશનર અને દેશનાં પ્રથમ મુસ્લિમ આઈ.પી.એસ. અધિકારી સારા રિઝવીની નિમણૂક દેશની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા ‘રૉ’માં કરવામાં આવી.

દેશનાં પ્રથમ મુસ્લિમ આઈ.પી.એસ. અધિકારી સારા રિઝવી રૉ સંસ્થામાં સામેલ. આપણા દેશની જાસૂસી સંસ્થાએ ખાસ કરીને પાકિસ્તાન પર જાસૂસી રાખવી પડે એવા સંજોગો હોય છે એવા સમયે સારા રિઝવીની પસંદગીથી સ્વાભાવિકપણે ધર્મનિરપેક્ષતાની વાત ઉજાગર થઈ છે. સારા રિઝવીને જ્યારે આ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર ખુશી વ્યક્ત કરી હતી અને બીજા જવાબો આપવાનું ટાળ્યું…

Rate this: