અમરેલીના પાણીયા ગામના જયંતી પટેલે સાડા ત્રણ વર્ષ સુધી પ્રયોગો કર્યા બાદ લોકવનમાંથી ઘઉંના નવા પ્રકારની શોધ કરી.

અમરેલીના પાણીયા ગામના પ્રગતીશીલ ખેડૂતે સતત સાડા ત્રણ વર્ષ સુધી પ્રયોગો કર્યા બાદ લોકવનમાંથી ઘઉંના નવા પ્રકારની શોધ કરી છે. આ ઘઉંમાં ઉત્પાદનમાં અન્ય ઘઉં કરતા બેગણું વધારે આવે છે. ખેતીવાડી ક્ષેત્રે ગુજરાતમાં ખાસ કરીને અમરેલી જેવા પછાત અને અવિકસીત જિલ્લામાં આ નવી ક્રાંતિની શરૂઆત કહી શકાય.

Rate this:

ભારતમાં કૃષિ ક્ષેત્રે એક ક્રાંતિકારી શોધ : બારે માસ ઉગાડી શકાય તેવી ઘઉંની નવી પ્રજાતિ.

આ ઘઉંની ખેતીમાં કોઈ પણ પ્રકારના કિટક લાગવાનો કે કોઈ રાગ લાગવાની સહેજ પણ શક્યતા નથી.
જલવાયુ પરિવર્તનના પ્રભાવથી મુક્ત ઘઉંની નવી પ્રજાતિ ખાદ્ય સુરક્ષા માટે કોઈ ક્રાંતિથી ઓછુ નથી.

Rate this: