કુદરતી આહાર-પદ્ધતિ :ચમત્કાર કે વિજ્ઞાન?

ડૉક્ટરે કહી દીધેલું કે છ મહિના નહીં કાઢો, એ વાતને આજે છ વર્ષ થયાં અનેક પ્રકારની બીમારીઓને કારણે બોરીવલીમાં રહેતા જયંતી સોનીનું વજન વધીને ૧૫૪ કિલો થઈ ગયું હતું. જોકે અનાયાસ ધ્યાનમાં આવેલી કાચા ખોરાકને આધારિત કુદરતી ઉપચાર-પદ્ધતિને તેમણે ફૉલો કરી ને દોઢ મહિનામાં રિઝલ્ટ દેખાયું. છેલ્લાં પોણાપાંચ વર્ષમાં આ પદ્ધતિ અનુસાર જીવન જીવવાને કારણે…

Rate this: