૫૭ વર્ષની ઉંમરે સતત ત્રીજીવાર નેશનલ ગોલ્ડ મેળવ્યા

GUJARAT SAMACHAR અમદાવાદ નવરંગપુરામાં રહેતા નવનીતભાઈ ૫૭ વર્ષે પણ કેનેડામાં ૨૦૧૪માં યોજવામાં આવેલી ઈન્ટરનેશનલ ફિના વર્લ્ડ માસ્ટર ચેમ્પિઅનશીપમાં ગોલ્ડ જીતવાની પ્રિપરેશન કરી રહ્યાં છે. પચાસની ઉંમર વટાવી ચૂકેલા વડીલો કામથી નિવૃત થવાની જલદી ઉતાવળ કરતા હોય છે. જ્યારે અમદાવાદ નવરંગપુરામાં રહેતા નવનીતભાઈ ૫૭ વર્ષે પણ કેનેડામાં ૨૦૧૪માં યોજવામાં આવેલી ઈન્ટરનેશનલ ફિના વર્લ્ડ માસ્ટર ચેમ્પિઅનશીપમાં ગોલ્ડ…

Rate this: