રંગોળી વડે દર્શાવ્યો સર્વ ધર્મ સમાનનો ભાવ!

 રંગોળી વડે દર્શાવ્યો સર્વ ધર્મ સમાનનો ભાવ! 28 ઓકટોબર, અમદાવાદ ખુશીયોના તહેવાર દિવાળીની તમામ શરૂઆત થઈ ગઈ ત્યારે એક પરીવાર વડે અમદાવાદ ખાતે ૧૬ બાય ૧૪ની ખાસ રંગોળી બનાવામાં આવી હતી રંગોળી એટલે આંગણે આવકારવાની ખુશી. વિવિધ રંગો અને ડીઝાઈનથી આંગણે રંગાય છે ખુશીયોના રંગ ત્યારે અમદાવાદના ડ્રાઈવઈન વિસ્તાર ખાતે એક પરીવાર દ્વાર મોટી રંગોળી…

Rate this: