Parija Shah {The Teenager sky girl of Vadodra_ગુજરાતમાં સૌથી નાની ઉંમરે પાયલોટનું લાયસન્સ મેળવનાર પરીજા શાહ`.

તા.18મી ઓક્ટોબરે એટલે કે આજે મારા 16માં જન્મ દિવસે પ્રથમ વખત કો-પાયલોટ તરીકે રેસના 152 પ્લેન ઉડાવીને મારા પિતાની પાયલોટ બનવાની ઇચ્છા પૂરી કરી છે’. આ શબ્દો છે વડોદરામાં જ નહિં પરંતુ ગુજરાતમાં સૌથી નાની ઉંમરે પાયલોટનું લાયસન્સ મેળવનાર પરીજા શાહના. તેણે divyabhaskar.com સાથેની વાતચીતમાં આ જણાવ્યું હતું.  20 મિનીટ સુધી વડોદરાના આકાશમાં પ્લેન ઉડાવ્યું પરીજા…

Rate this:

Car cum Boat : જેમ્સ બૉન્ડની ફિલ્મમાં જોવા મળતી કાર વડોદરામાં, રસ્તા-પાણીમાં ચાલી શકે.

માર્ગ પર અને પાણીમાં ચાલી શકે તેવી કાર જેમ્સ બૉન્ડની ફિલ્મ્સમાં જોવા મળતી હતી, પરંતુ હકીકતમાં આ પ્રકારની કાર બ્રિટીશ યુગમાં બની હતી. બ્રિટીશ યુગમાં આર્મી માટે ડક જીપ તૈયાર કરાઇ હતી જે નાવડીના આકારની છે. આ જીપનું એક મૉડેલ શહેરના નાગરવાડામાં રહેતા ગબલવાલા પરિવાર પાસે છે.પરિવારના મોભી હસનભાઇ રહેમાન ભાઇ 80 વર્ષ પહેલાં આ…

Rate this: