ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને ખતરનાક વાવાઝોડાની વચ્ચે કર્યો પ્રેમનો એકરાર. Storm chaser proposes to girlfriend near tornado

ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને એકદમ ખાસ રીતે પ્રપોઝ કરવાનો નિર્ણય કર્યો. એલેક્સે આ મોમેન્ટસના ફોટોઝ સોશિયલ સાઈટ પર શેર કર્યાં હતા. પહેલી નજરે તો આ ફોટો સાવ નોર્મલ જ લાગે છે. પરતું એના બેકગ્રાઉન્ડમાં જોશો તો ખ્યાલ આવશે કે આ ફોટો આટલો ખાસ કેમ છે?   ટેક્સાસના એલેક્સ વ્યવસાયે સ્ટોર્મ ચેઝર…

Rate this:

ભારતે એકસાથે 104 સેટેલાઈટ્સને ઓર્બિટમાં સ્થાપિત કરી સર્જ્યો રેકોર્ડ, રશિયા-યૂએસને મૂક્યા પાછળ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) એક સાથે સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. અત્યાર સુધી કોઈપણ દેશે એક સાથે આટલી મોટી સંખ્યામાં સેટેલાઈટ્સ લોન્ચ નથી કર્યા. સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો રેકોર્ડ અત્યાર સુધી રશિયાના નામે છે. તેણે 2014માં એકવારમાં 37 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા. ઇસરો આ સેટેલાઈટ્સને બુધવાર સવારે 9.28 વાગ્યે…

Rate this:

ભારતીય મૂળનાં માત્ર 36 વર્ષીય વિવેક મૂર્તિ, અમેરિકીસર્જન જનરલ તરીકે !

વોશિંગ્ટન,15 નવેમ્બર અમેરિકી પ્રમુખ ઓબામાએ ગુરુવારે ભારતીય મૂળનાં માત્ર 36 વર્ષીય વિવેક મૂર્તિ ફિઝિશિયનને સર્જન જનરલ તરીકે નામાંકિત કર્યા છે. વિવેક મૂર્તિને અમેરિકી જાહેર આરોગ્ય બાબતોનાં અગ્રણી બનાવ્યા છે અને સાથે સાથે 6500 અમેરિકી જાહેર આરોગ્ય સેવાનાં ઓપરેશનલ વડા અને પ્રવક્તા તરીકે નિયુક્ત થયા છે, આ સાથે આર્મી, નેવી, એર ફોર્સ અને દરિયાઈ બાબતો જેવી…

Rate this: