ડેન્ગ્યુ ફીવર તથા અન્ય વાઈરસજન્ય રોગો માટે નવી દવાઓ શોધી શકશે

સ્તનવર્ગના પ્રાણીઓમાં કુદરતી રીતે વાઈરસને મારવાની શક્તિની શોધ થઈ ડેન્ગ્યુ ફીવર તથા અન્ય વાઈરસજન્ય રોગો માટે નવી દવાઓ શોધી શકશે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાાનિકોની મદદથી હવે ખતરનાક માનવીય વાઈરસનો સામનો કરી શકાશે. માઈક્રોબાયોલોજીના પ્રોફેસર શુ-વેઈ-ડીંગે તેમના વનસ્પતિ, ફળના અંશ, નેમાતોડ (સુક્ષ્મ જીવાણુ) ઉંદરો પરના ૨૦ વર્ષના રિસર્ચ પરની આ થિયરી સાચી છે તે બતાવી દીધું…

Rate this: