શૈક્ષણિક ક્રાંતિઃ સીદસર ગામે આવેલી અનેરી ‘ઇ-સ્કૂલ’

અમેરિકા સ્થિત દાતાઓના સહયોગથી ટેબ્લેટ પીસી આપવામાં આવ્યા છે. તમામ ક્લાસરૃમ સ્માર્ટ બોર્ડ (ઇ-ક્લાસ) બનાવાયાછે અને આખુ સંકુલ વાઇફાઇ બનાવાયું છે. વિદ્યાર્થઈઓ અહીં ભણવા દફતર, પાઠયપુસ્તકો લઇને નહીં પરંતુ ‘ટેબ્લેટ’ લઇ આવે છે અને ટેબ્લેટ ઉપર જ ભણે છે. સાથોસાથ અન્ય શહેરોમાં વસતા વિષય નિષ્ણાંતો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે.

Rate this: