ટ્વિટરે ભારતીય મૂળના રિઝવીને કરી દીધો માલામાલઃ એક જ દિવસમાં કમાઈ લીધા રૂ. 156 અબજ
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના શેરની ધમાકેદાર લિસ્ટિંગના કારણે ભારતમાં જન્મ થયેલા સુહૈલ રિઝવી રાતોરાત માલામાલ થઈ ગયા છે. આમ અચાનક જ રિઝવી રોકાણકારોની દુનિયામાં એક નવી ઓળખ થઈને લોકોની સામે આવ્યા છે. તેઓ 2011થી ટ્વિટરમાં રોકાણ કરી રહ્યા છે. ટ્વિટરમાં રિઝવીનો 15.6 ટકા હિસ્સો છે. તેની કુલ કિંમત લિસ્ટિંગ પછી વધીને રૂ. 218.65 અબજ…