ફ્લાય-ઓવર સીટી સુરત.

કોઈ પણ મોટી સીટીમાં ફ્લાય-ઓવર નો હેતુ ટ્રાફિક ની સમસ્યા હાલ કરવા નો હોય છે. પણ ઘણી વખત એવું બને છે કે ફ્લાય-ઓવર ટ્રાફિક જામ અને પ્રાણ ઘાતક અકસ્માતો માટેનું નિમિત્ત બની જાય છે. એનું કારણ છે ફ્લાય-ઓવરની અવૈજ્ઞાનિક ડીઝાઇન અને દીર્ધ દ્રષ્ટિ નો અભાવ. જો કે મહદ અંશે ફ્લાય-ઓવર ઘણા જ ઉપયોગી સાબિત થયા…

Rate this: