એક વયો:વૃધ્ધ મહિલાના મુખ પર સ્મિત રેલાવવા માટે નિમિત્ત બનેલા પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ.

સન ૨૦૧૨ની સાલમાં એક પ્રિન્સીપાલ પોતાની ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર એક યાદી બનાવી રહ્યા હતાં. એમના પરગણામાં આવેલા જે બાળકો ૫ વર્ષના થયા હોય તેઓને શાળા તરફથી શાળાપ્રવેશ કાજ આમંત્રણ મોકલવાનું હતું. એક નામ સામે એમનાં માઉસનું કર્સર અટકી ગયું……

Rate this: