હબલથી પણ મોટું દૂરબિન પૃથ્વી પર નજર રાખશે!

૬૮ ફૂટનો લેન્સ નજર રાખશે ૪૦ ટકા ધરતી પર પેન્ટાગોન દ્વારા એક એવો સ્પાય લેન્સ વિકસિત કરવામાં આવી રહ્યો છે, જે અત્યાર સુધી બનાવવામાં આવેલા અને અવકાશમાં મોકલવામાં આવેલા સ્પાય લેન્સ કરતા મોટો હશે. ધ મેમ્બ્રન ઓપ્ટિકલ ઈમેજર ફોર રિયલ- ટાઈમ એક્સપ્લોરેશન (એમઓઆઈઆરઈ) એક ખાસ પ્રકારનું સાધન છે જે પૃથ્વીના ૪૦ ટકા ભાગ પર નજર…

Rate this: