19 વર્ષીય એના લોમિનાદઝે હાથ-પગનાં ઉપયોગ વગર તરીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરાવ્યું.

જો મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો સફળતા તમારાથી દૂર નહીં રહી શકે. આ વાતને 19 વર્ષિય એના લોમિનાદઝેએ સાચી કરી બતાવી છે.તેને સ્વિમિંગનો ભારે શોખ છે પણ તે તેનાં સ્વિમિંગને અન્ય કરતાં અલગ બનાવવા ઈચ્છે છે તેથી જ તેણે એક ખાસ અને અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Rate this:

પ્રફુલ્લભાઇએ કોઝવેમાં ડૂબી રહેલા આઠ જેટલા બાળકોની જિંદગી બચાવી છે.

નાનપુરામાં રહેતી એક ગુમનામ વ્યક્તિએ બચાવી છે આઠ માસૂમોની જિંદગી અહીં ક્લિક કરો : – પાણીમાં તરવા વિષે ઉપયોગી પુસ્તકો  સુરત, તા. ૨૪ દેશમાં હિંમતનું કામ કરનાર કોઇ પણ વ્યક્તિનું જુદા જુદા ક્ષેત્રમાં સન્માન કરવામાં આવે છે. પછી તેણે એક જિંદગી બચાવી હોય કે પછી બદમાશોનો સામનો કર્યો હોય. બહાદુરીની આ દેશમાં વર્ષોથી કદર થતી…

Rate this: