વ્યકિત જ્યારે પુરી પ્રમાણિકતાથી કામ કરે છે, ત્યારે તેનો સારો પુરસ્કાર મળે જ છે!

સંદેશ(સુરત – તા:૧૨.૧૨.૨૦૧૩) હિરા ઘસતાં હિરાઓને મળી અનોખી ભેટ…લાખેણી કાર સુરતની DTC સાઇટ હોલ્ડર કંપની શ્રીહરિક્રિષ્ણા ડાયમંડ એક્સપોર્ટનાં ચેરમેન સવજીભાઈ ધોળકીયાએ 70કારીગરોને એક જ કંપનીની કાર ભેટમાં આપી છે. ડાયમંડ કંપનીએ એક વર્ષ પહેલાં 100કારીગરોની યાદી તૈયાર કરી હતી.એવા કારીગરો જે હીરા બનાવવામાં પારંગત હોય,જે કંપનીનાં વિકાસમાં હમેંશા મદદરૂપ બન્યા હોય.સમય પાલન,નિયમિતતા,વેલ્યુ-એડીશન કે વફાદાર હોય.કંપનીએ…

Rate this: