અસફળતા, અપમાન, ઉપેક્ષા, નિરાશાની સામે જોરદાર ટક્કર લઇ ને સફળ થનાર આ વ્યક્તિઓ, નવી પેઢી માટે એક દીવાદાંડી સમાન છે.

આ લોકો ને સો સો સલામ! વિશ્વમાં કોઈ વ્યક્તિ એવી ન હોય કે જે આ લોકોના નામ ન જાણતી હોય અને આદર ન કરતી હોય. આ લોકોએ પુરા વિશ્વ પર પોતાનો પ્રભાવ પાથર્યો છે. લગભગ ચમત્કારિક કહી શકાય તેવી સફળતા પાછળ વર્ષોની મહેનત, આત્મ વિશ્વાસ છે.

Rate this: