તુર્કીમાં સ્કીઈંગ કોમ્પિટીશનમાં આંચલે ભારતને પહેલીવાર અપાવ્યો મેડલ.

ભારતની આંચલ ઠાકુરે મંગળવારે ઇન્ટરનેશનલ સ્કીઇંગ કોમ્પિટીશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેની સાથે તે આ રમતમાં ભારતને મેડલ અપાવનારી પહેલી ખેલાડી બની ગઈ છે. 21 વર્ષીય આંચલે આ મેડલ તુર્કીમાં ચાલી રહેલી અલ્પાઇન એજ્ડર 3200 કપમાં જીત્યો. આ જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્વિટ કરી શુભેચ્છાઓ પાઠવી છે. આ ઉપરાંત…

Rate this:

ગુજરાતના કોડીનાર ના નાના એવા સરખડી ગામની ચેતના વાળા એ પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ, બ્રિક્સ ટુર્નામેન્ટમાં કરશે ઇન્ડિયાનું નેૃતત્વ.

કોડીનારના નાના એવા સરખડી ગામના એક સામાન્ય ખેડૂત મેરામણ ભાઈ વાળાની દિકરી ચેતના વાળા ચીનમાં યોજાયેલ બ્રિક્સ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ટીમનું નેતૃત્વ કરી ગુજરાતનું નામ રોશન કરશે. ચેતના વાળા હાલ ચીનમાં ભારતીય અંડર-20 મહિલા વોલીબોલ ટીમનું નેતૃત્વ કરી રહી છે. સરખડી ગામની ચેતના વાળાની સિદ્ધિથી પરિવાર અને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. ત્યારે કોચ દ્વારા…

Rate this:

ખુલ્લા પગે દોડીને જીતી ગઈ ૩૦૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ!

પોતાના લક્ષ્યને પામવા માટે તત્પર વ્યક્તિ પોતાના પ્રયાસોથી કોઈ પણ મંઝિલ મેળવી શકે છે.   આનું ઉદાહરણ પુરું પાડ્યું છે પરેલની સ્કૂલની વિદ્યાર્થીનીએ. પરેલમાં આવેલી આર. એમ. ભટ્ટ હાઈ સ્કૂલની 14 વર્ષની સાયલી મ્હૈશુનેએ ગઈ કાલે પ્રિયદર્શિની પાર્કમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસ ઇન્ટર-સ્કૂલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં અન્ડર-17 કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સાયલીએ 3,000 મીટરની દોડ…

Rate this: