રૂપાળી યુવતીનું વિશાળ ઝેરી કરોળિયામાં રૂપાંતર થયું, પછી જીરાફ પણ બની.

નિષ્ણાત બોડી પેઈન્ટ કલાકાર અને જીમ્નાસ્ટિક યુવતીની સયુંકત કમાલ. એમા ફે, શરીર પર એકદમ ઝીણવટભર્યું ચિત્રકામ કરીને ભાત ભાતની આકૃતિઓ બનાવામાં નિષ્ણાત છે. જીમ્નાસ્ટીક એવી મોડલ યુવતી; લોરી થોમસના શરીર પર વોટર બેઝ કલર વડે પાંચ કલાક સુધી ચિત્રકામ કર્યું. બેથ સ્કાયના શરીર પર જિરાફ અને જળ ઘોડાનું પણ ચિત્રણ કર્યું. પહેલી નજરે છેતરાઈ જાવ…

Rate this: