ભારતે એકસાથે 104 સેટેલાઈટ્સને ઓર્બિટમાં સ્થાપિત કરી સર્જ્યો રેકોર્ડ, રશિયા-યૂએસને મૂક્યા પાછળ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) એક સાથે સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. અત્યાર સુધી કોઈપણ દેશે એક સાથે આટલી મોટી સંખ્યામાં સેટેલાઈટ્સ લોન્ચ નથી કર્યા. સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો રેકોર્ડ અત્યાર સુધી રશિયાના નામે છે. તેણે 2014માં એકવારમાં 37 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા. ઇસરો આ સેટેલાઈટ્સને બુધવાર સવારે 9.28 વાગ્યે…