ગુગલે પોતાનો એન્ડ્રોઇડ ફોન નેક્સસ 5 ભારતીય બજારોમાં લોન્ચ કર્યો

SANDESH  નવી દિલ્હી, 20 નવેમ્બર સ્માર્ટ ફોનમાં એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને આઈ ફોનની વચ્ચે રસાકસી ચાલી રહી છે ત્યારે ગુગલે પોતાનો એન્ડ્રોઇડ ફોન નેક્સસ 5 ભારતીય બજારોમાં લોન્ચ કર્યો છે. ગુગલ એન્ડ્રોઇડની એક નવી સીરિઝના ફોન નેક્સસ 5 ની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી જે હવે ભારતીય બજારોમાં લોન્ચ થઈ ગયો છે. નેક્સસ સીરિઝ માટે…

Rate this: