દેશના લઘુ અને મધ્યમ કદના એકમોની નાણાભીડ હળવી કરવા રિઝર્વ બેંક સક્રિય!

http://www.sandesh.com/article.aspx?newsid=2885020 દેશના લઘુ અને મધ્યમ કદના એકમોની નાણાભીડ હળવી કરવા રિઝર્વ બેંક સક્રિય બની છે. જેના ભાગરૂપ બે મહત્વના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. રૂ.૫૦૦૦ કરોડની ખાસ ‘રિફાઇનાન્સ’ સુવિધા જાહેર મધ્યમ કદના એકમોને બેંકો તરફથી જે વધારાનું કે ઇન્ક્રીમેન્ટલ ધિરાણ અપાય તેને પ્રાયોરિટી સેક્ટર કે અગ્રીમ ધિરાણમાં ગણાશે. ઇન્ક્રીમેન્ટલ ક્રેડિટનો બેઝ ૧૩ નવે.૨૦૧૩ રહેશે. અને…

Rate this: