આ કાર છે કે સાયકલ?

કાર-બાઇસાયકલ બ્લેન્ડ ઓરગેનિક ટ્રાંઝીટ વ્હિકલ શ્રી માર્ક સ્ટુઅર્ટ સાહેબ આ વાહન વડે ઉત્તર કેરોલીના થી મેસેચ્યુએટ્સ સુધી ૧૨૦૦ કી. મી.ની મુસાફરી કરી ચુક્યા છે. સાયકલ અને કાર બન્ને ના ફીચર્સ ધરાવતા  આ વાહનનું નામ છે: કાર-બાઇસાયકલ બ્લેન્ડ ઓરગેનિક ટ્રાંઝીટ વ્હિકલ( car-bicycle blend Organic Transit Vehicle‌). Link:- http://www.andhrawishesh.com/home/bikes–cars/41268-car-or-cycle?-maybe-both.html *** બાળકો માટે ના અદભૂત રમકડાંઓ. વધુ માટે…

Rate this: