શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતને વિશ્ર્વકક્ષાએ પહોંચાડવાનો યજ્ઞ આદર્યો છે સેમ પિત્રોડાએ

શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રે ભારત ભારતમાં આજે આપણે ટેલિ-કોમ્યુનિકેશનમાં જે ક્રાંતિ જોઈ રહ્યાં છીએ અને શિક્ષણક્ષેત્રે જે ઉત્તમ વિચારો અમલમાં આવ્યા છે તેના પ્રણેતા ભારતના પનોતાપુત્ર ડૉ. સેમ પિત્રોડા છે. પિત્રોડાસાહેબ ભારતનું તો ગૌરવ છે પણ આપણા ગુજરાતીઓનું વધારે ગૌરવ છે. આપણો દેશ શિક્ષણ અને વિજ્ઞાનમાં કેવી રીતે ઊંચે આવે તેની વાત કરી તેમને દેશ…

Rate this: