અમદાવાદની ‘સાથ’ સંસ્થાનું ‘અર્બન રિસોર્સ સેન્ટર’ (યુ.આર.સી)

ગુજરાત સમાચારમાંથી સાભાર! રોજના ૨૫ ઘર ફરી સરકારી સુવિધાઓની જાણકારી આપીએ છીએ અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં આજે પણ કેટલાક નિરક્ષર લોકો સરકારી તેમજ બિનસરકારી યોજનાઓથી પરિચિત હોતા નથી. જેથી તેઓ રેશનકાર્ડ, બિલોવ ટુ પોવર્ટી લાઈન (બિપીએલ) રેશનકાર્ડ, પાનકાર્ડ, લોન, ભણવા માટેની સ્કોલરશિપ, વિધવા પેન્શન વગેરે જેવી ઘણા પ્રકારની સુવિધાઓથી વંચીત રહી જાય છે. આ પ્રકારની યોજનાઓની…

Rate this: