Mothers day_મા પર પ્રેમ વરસાવાનો દિવસ એટલે મધર્સ ડે

આજે આપણે એવી માની વાત કરવી છે જેણે પતિના મૃત્યુ બાદ ગાંઠિયાની રેકડી શરૂ કરી સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે.
રીટાબેન પોતે સાક્ષર હોવાથી તેમને પોતાના જીવનમાં ખૂબ ફાયદો પહોંચ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખ આપે છે. બીજી તરફ રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે એક સ્વપ્ન પણ ધરાવે છે. જેથી તે સમાજમાં પોતાનું યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાય તેનાથી તે પોતાની માતાને આ કાળી મજૂરીમાંથી નિવૃતિ અપાવી શકે.

Rate this:

રાજકોટની ધ્વનીએ ધો. ૧૦માં ૯૯.૯૯ પર્સન્ટાઈલ લાવીને પોતાના વિકલાંગ માં-બાપનું કલેજું ઠાર્યું!

આજે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે પણ ધો.૧૦નાં બોર્ડમાં વિદ્યાર્થીનીઓએ મેદાન માયું છે. ત્યારે રાજકોટની ધોળકીયા સ્કૂલમાં ધો.૧૦ અંગ્રેજી માધ્યમમાં ભણતી ધ્વની મનિષભાઇ મહેતાએ ૯૯.૯૯ પીઆર સાથે ૯૬ ટકા મેળવી રાજકોટ શહેરમાં પ્રથમ ક્રમ મેળવી વિકલાંગ માતા-પિતાનાં સ્વપ્નમાં અજવાળુ પાથયું છે.

Rate this: