કચરો વીણનારી મંજુલાનો બિઝનેસ આજે છે 1 કરોડ રૂ.નો! અમદાવાદની જબરદસ્ત સ્ટોરી.

ગુજરાતના અમદાવાદમાં ક્યારેક કચરો વીણનારી મંજુલા વાઘેલા આજે વર્ષે એક કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીની માલિક છે. મંજુલા ક્યારેય રસ્તા પર કચરો વીણીને પોતાનો ગુજારો કરતી હતી. મંજુલાને 1981 સુધી રોજ કચરો વીણ્યા બાદ રોજ માત્ર પાંચ રૂપિયા જ મળતા હતા. મંજુલા આજે 60 વર્ષની વયની છે અને તે સૌદર્ય સફાઇ ઉત્કર્ષ મહિલા સેવા સહકારી…

Rate this: