ઉદ્યોગ સાહસિક રીચાર્ડ બ્રોન્સન અને બીઝનેસ માટેના તેમના પ્રેરક વિચારો.

કેટલીક વ્યક્તિનો જીવવાનો, વિચારવાનો અંદાઝ કાંઇક અલગ જ હોય છે અને એ વિચાર અમલમાં મુકવાની હૈયે હામ પણ હોય છે. જ્યારે આવી વ્યક્તિ કઈ પણ બોલે તો તેના શબ્દો આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક બની જાય છે. જીવનકથા હંમેશા વાંચકોના જીવનનું ઘડતર કરતી હોય છે. રીચાર્ડ બ્રોન્સન પણ એક એવા ઉદ્યોગ સાહસિક છે કે તેમના જીવન…

Rate this:

મીનળ સંપતની જીવન કુંડળીમાં મંગલનો ગ્રહ કેવો ફળ્યો?

ગ્રીનવિચ સમયાનુસાર પાંચમી નવેમ્બરના દિવસે,સવારે નવ વાગીને આઠ મીનીટે,સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી ભારત મંગળ મિશન અંતર્ગત મંગળયાનનું પ્રક્ષેપણ થયું. આ સાથે જ ભારતદેશની જનતાનું તેમજ મિશન સાથે જોડાયેલા ૫૦૦ વૈજ્ઞાનિકો અને તેમાંની જ એક સીસ્ટમ એન્જીનીઅર મીનળ સંપતનું બચપણથી સેવેલું સપનું પણ વાસ્તવિક બન્યું.  મીનળ સંપત જ્યારે પ્રાઈમરીમાં ભણતી હતી ત્યારે ટી. વી. ઉપર…

Rate this:

ભારત પોતાનું પ્રથમ મંગળ મિશન માર્સ ઓર્બિટર યાન લોન્ચ કરશે

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/india-mangalayana-mars-orbiter-missions-launched-in-andhra-pradesh-sriharikota દેશ આખો નવા વર્ષના વધામણા કરતો હશે એ વખતે ભાઈબીજના દિવસે મંગળ પર પહોંચનારી ચોથી મહાસત્તા બનશે ભારત અમદાવાદ, તા.૨ મિશન સફળ થશે તો અમેરિકા, રશિયા અને યુરોપિયન સ્પેસ એજન્સી બાદ મંગળ પર પહોંચનારી ચોથી મહાસત્તા બનશે ભારત ભારતના મંગળ મિશનની સંપૂર્ણ જાણકારી આપતો કાર્યક્રમ જુઓ જીએસટીવી (GSTV) પર સવારે ૮ વાગ્યે અને રાત્રે…

Rate this: