સ્ટેમ-સેલ ટેકનોલોજીની મદદથી આંખની રોશની ફરીથી મળે એવી શક્યતા. ઉંદરો પરનો પ્રયોગ સફળ!

ન્યૂ યોર્કના તબીબોએ પુખ્ત વ્યક્તિના સ્ટેમ સેલમાંથી મનુષ્યની આંખને રોશની આપતાં દૃષ્ટિપટલને ફરીથી વિકસાવવામાં સફળતા હાંસલ કરી છે. એબીસીબી૫ મોલેક્યુલનો આ પ્રયોગમાં ઉપયોગ કરાયો હતો. આ સ્ટેમ સેલને આંખના લિમ્બસમાં પ્રત્યારોપિત કરાતાં તે દૃષ્ટિપટલના કોષો તરીકે ઊગે છે. વાગવાથી કે માંદગીને કારણે દૃષ્ટિપટલને નુકસાન પહોંચતાં અંધત્વ આવે છે. સંશોધકોએ દાતા પાસેથી મળેલી આંખના સ્ટેમ સેલમાંથી…

Rate this:

કુદરતની મજાક બનેલી એક શરીરથી જોડાયેલી ગંગા-જમુનાને થઇ ગયો પ્રેમ.

એકલી રહેતી 45 વર્ષીય ગંગા અને જમુના મોંડલ ને તમામ સ્તરેથી ધુત્કારવામાં આવ્યા હતા પરંતુ હવે તેઓ ખરેખર ઉત્તમ સુખનો અનુભવ કરી રહ્યાં છે. તેનું મુળ કારણ છે કે જાસીમુદ્દીન એહમદનાં શિક્ષક. તેઓ બંને 7 મહિના પહેલાં એક સર્કસમાં મળ્યા હતા જ્યારે તે સાઉન્ડ એન્જીનીયર તરીકે કામ કરતો હતો.તેઓની વચ્ચે ખુબ આત્મીયતા હતી. આનંદિત રહેતી ગંગાએ કહ્યું,’આ જ એક એવી વ્યકિત છે જે અમને ખરા દિલથી પ્રેમ કરે છે’ તેણે કહ્યું, તે અમારી દરેક તકલીફને પોતાની ગણીને સમજે છે અને મદદ કરે છે.’સર્કસનાં ટ્રાવેલિંગ દરમ્યાન અમે એકલાં જ રાતોભર રખડતા હતા, આખરે એકલા પડેલાં ટ્વિન્સ ગંગા અને જમુના મોંડલે પોતાનો સાચો પ્રેમ મેળવ લીધો છે – આ બંનેનો પ્રેમી એક જ છે.45 વર્ષની આ બંને બહેનોને સ્પાઇડર બેનો કહેવામાં આવે છે કારણકે તેમનાં કુદરતી રીતે શરીરથી જોડાયેલી બંને બહેનોએ કુદરતનાં આ નઠાર સત્યને પોતાની જિંદગીભર માટે સ્વીકારી લીધુ છે.

Rate this:

પગ વડે ભરત ગૂંથણ

પગ વડે ભરત ગૂંથણ કામ થઈ શકે છે હાથ ન હોય તો શું, જિંદગીને ખુમારીથી જીવું છું પગ વડે ભરત કામ કરતી ઈલા સાચાણી કાઠીયાવાડી, કચ્છી વર્ક, રબારી પોશકનું ગૂંથણ વર્ક, હાથે અપંગતા હોય તો સોઈ કેમ પરોવવી તેવા પ્રશ્નોનાં જવાબ ઈલા સાચાણીને જોશો તો મળી જશે, બન્ને હાથની ખોટ આપી છે છતાં આટલું સુંદર…

Rate this: