વિશ્વની સૌથી પાવરફુલ બિઝનેસવુમન

By સેજલ પટેલ from Gujarati mid day આજે ૮૦,૪૯૭ કર્મચારીઓનું નેતૃત્વ કરતાં ૬૦ વર્ષનાં બ્રાઝિલિયન મારિયા ફોસ્ટરનું બાળપણ ઝૂંપડપટ્ટીમાં વીતેલું અને કચરો વીણીને તેઓ પોતાના ભણતર માટેના પૈસા રળતાં અવરોધો અને અડચણો જ માણસનું ઘડતર કરે છે. સંઘર્ષમાં તવાઈને માણસનું ચારિhય અને શક્તિઓ વધુ નિખરી ઊઠે છે. ડહાપણની આ વાતો કદાચ બહુ સાંભળી છે. પણ…

Rate this: