‘અરફા’ કરીમ રંધાવાએ આઠ વર્ષની વયે જ પોતાની પ્રતિભા સિધ્ધ કરી!

અરેબિકમાં અરફાનો અર્થ થાય છે ‘મહાનતા’ એટલે ‘Greatness’. તેણીએ સાચેજ આ નામ ૮ વર્ષમાં સાર્થક કરી આખા પાકિસ્તાનમાં તો અમર કરી દીધું પણ સાથે સાથે કોમ્પ્યુટરની દુનિયામાં પણ ૮ વર્ષની વયે મગજ-તોડ MCP (Microsoft Certified Professional) નું દિગ્ગજ પદ હાંસિલ કરીને એક અનોખી સિદ્ધિ મેળવી લીધી હતી. See more….   

Rate this: