પચાસથી વધુ દેશોના સાડાછ હજાર કૉઇનનું કલેક્શન કર્યું છે પાર્લામાં રહેતા ડૉક્ટર ને તેમની પુત્રવધૂએ

MID-DAY ડૉ. ઉપેન્દ્ર સંઘવી ૧૯૮૬માં પહેલી વાર યુરોપ ગયા હતા ત્યારે તેમનાં બાળકોને દેખાડવાના ઉદ્દેશથી ત્યાંના થોડા સિક્કા પોતાની સાથે લઈ આવ્યા. ત્યાર બાદ શરૂ થયેલો ક્રમ હજી સુધી ચાલુ છે. આટલા વાઇડ કલેક્શન માટે તેમનું નામ લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ નોંધાયું છે (પીપલ-લાઇવ – ધુણકી – રુચિતા શાહ) અમેરિકા, ચીન, જપાન, ઇંગ્લૅન્ડ, ઇન્ડોનેશિયા,…

Rate this: