શાંતિનાં દુત એવા આ કબૂતર !

આ સૃષ્ટિમાં માનવ એ સૌથી ઉત્તમ રચના છે. ઊત્ક્રાંતિની દોડમાં પોતાની વિચાર શક્તિથી એ સહૂ થી આગળ છે. બધા યે જીવોમાં એ સર્વોપરી બન્યો છે. પણ શું એ આ વિશ્વનો માલિક છે? કુદરતની લાકડી માં અવાજ નથી હોતો. જો આપણે આમજ બેજવાબદારી થી વર્તીશું, તો શક્ય છે કે ડાઇનસૌરની માફક નામશેષ: થઈ જઈશુ. આ વિડીઑ…

Rate this: