નાસાનો રોબોટ: વોલકેરી આયર્નમેનનો રિઅલ અવતાર

આયર્નમેન ફિલ્મ જોઈ હશે તેને યાદ હશે ટોની સ્ટાર્ક અને તેનો રોબોટ જેવો અવતાર. નાસાએ કંઈક આવો જ રોબોટ બનાવ્યો છે. માની લો ને કોઈક સુપરહીરો ફિલ્મનો હીરો. રોબોટનું નામ વોલકેરી રાખવામાં આવ્યું છે. વોલકેરીમાં રોબોટમાં રાખવામાં આવતા તમામ પ્રકારની સગવડતા છે. જો કે આ રોબોટમાં અનેક કેમેરા એટલે કે છાતી, પગ અને ઘુંટણમાં. જો…

Rate this: