આ છે શશિ કિરણ શેટ્ટી : ‘આશીર્વાદ’ બંગલોના માલિક, 25 હજારમાંથી બનાવી 3000 કરોડની કંપની

ટોચની કાર્ગો કંપની ઓલ કાર્ગોલોજીસ્ટિકના સ્થાપક શશિ કિરણની અહીં સુધી પહોંચવાની સફર સંઘર્ષમય રહી છે.પરિવારનો વ્યવસાય બંધ થઈ જવાથી શશિ મુંબઈ આવી ગયા અને નોકરીની શોધમાં એક દિવસ ડોકયાર્ડ પહોંચી ગયા. તેઓ પહેલીવાર ઉભેલા વહાણો જોઈને રોમાંચિત થઈ ગયા. આ સમયે તેમણે નિર્ણય કરી લીધો કે, તેઓ આ ક્ષેત્રમાં જ કંઈક કરશે.

Rate this:

ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારે તેવુ મુંબઈનુ નવુ એરપોર્ટ ટર્મિનલ !

દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર પરથી પ્રેરણા લઈને અદભુત ડિઝાઇનવાળું ચાર માળનું ગ્લાસ આકર્ષક ટર્મિનલ બનાવવામાં આવ્યું છે.  એરપોર્ટના વિશાળ વિસ્તારમાં દસ હજાર જેટલાં આર્ટિફેક્ટસ અને પેઇન્ટિંગસ મૂકવામાં આવ્યા છે.ટર્મિનલમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આર્ટિફક્ટસનું મ્યુઝિયમ છે ત્યારબાદ ત્રણ કિલોમીટર લાંબી આર્ટ વોલ છે, જેમાં દેશના ૧૫૦૦ આર્ટિસ્ટો પાસેથી ૭૦૦૦ જેટલાં આર્ટિફેક્ટ ખરીદવામાં આવ્યા છે. જે…

Rate this:

કુર્લામાં ઇમાનદાર રિક્ષા-ડ્રાઇવરે જ્વેલરી ભરેલી બૅગ માલિકને શોધીને પાછી કરી

Mid-day દીકરીનાં લગ્નના દિવસે જ મુંબઈ આવેલો નાગપુરનો પરિવાર કીમતી દાગીના અને કપડાં ભરેલી બૅગ રિક્ષામાં ભૂલી ગયો હતો કલ્યાણમાં ટ્રેનમાં બૅગ ભૂલી જનારાને કૉન્સ્ટેબલે તેની બૅગ પાછી કરી હોવાનો બનાવ હજી તાજો છે ત્યારે કુર્લામાં આવો બીજો એક બનાવ બન્યો હતો જેમાં એક ઈમાનદાર રિક્ષા-ડ્રાઇવરે ભારે જહેમત કરીને તેની રિક્ષામાં કીમતી જ્વેલરી ભૂલી ગયેલા…

Rate this:

પચાસથી વધુ દેશોના સાડાછ હજાર કૉઇનનું કલેક્શન કર્યું છે પાર્લામાં રહેતા ડૉક્ટર ને તેમની પુત્રવધૂએ

MID-DAY ડૉ. ઉપેન્દ્ર સંઘવી ૧૯૮૬માં પહેલી વાર યુરોપ ગયા હતા ત્યારે તેમનાં બાળકોને દેખાડવાના ઉદ્દેશથી ત્યાંના થોડા સિક્કા પોતાની સાથે લઈ આવ્યા. ત્યાર બાદ શરૂ થયેલો ક્રમ હજી સુધી ચાલુ છે. આટલા વાઇડ કલેક્શન માટે તેમનું નામ લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ નોંધાયું છે (પીપલ-લાઇવ – ધુણકી – રુચિતા શાહ) અમેરિકા, ચીન, જપાન, ઇંગ્લૅન્ડ, ઇન્ડોનેશિયા,…

Rate this:

આ ડૉક્ટરની ફી છે માત્ર ત્રણ રૂપિયા

આ ડૉક્ટરની ફી છે માત્ર ત્રણ રૂપિયા એ પણ તમારી પાસે હોય તો જ… ડૉક્ટરો આજે ટંકશાળ પાડી રહ્યા છે ત્યારે મળીએ ઘાટકોપરના ૭૭ વર્ષના એક એવા ડૉક્ટરને જેમણે કેટલાંય વર્ષોથી સેવાની ગજબની ધૂણી ધખાવી રાખી છે (પીપલ-લાઇવ – પલ્લવી આચાર્ય) ઘાટકોપર (વેસ્ટ)માં નવરોજી લેનમાં પરમ કેશવબાગ નજીકના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના દવાખાનામાં દરદીઓની લાંબી કતાર…

Rate this: