Mothers day_મા પર પ્રેમ વરસાવાનો દિવસ એટલે મધર્સ ડે

આજે આપણે એવી માની વાત કરવી છે જેણે પતિના મૃત્યુ બાદ ગાંઠિયાની રેકડી શરૂ કરી સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે.
રીટાબેન પોતે સાક્ષર હોવાથી તેમને પોતાના જીવનમાં ખૂબ ફાયદો પહોંચ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખ આપે છે. બીજી તરફ રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે એક સ્વપ્ન પણ ધરાવે છે. જેથી તે સમાજમાં પોતાનું યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાય તેનાથી તે પોતાની માતાને આ કાળી મજૂરીમાંથી નિવૃતિ અપાવી શકે.

Rate this:

આપણે આ પૃથ્વી પર આવીને પહેલો શ્વાસ લઈએ એ પહેલાં આપણી માતા આપણી સેવા કરવા ઉત્સુક બની ગઈ હોય છે.

મા વિષે વાત કરીએ તો મોસમ બદલાઈ જાય! નો પ્રૉબ્લેમ – રોહિત શાહ ૧. માતા જીવનભર સેવા કરી-કરીને આપણને ઉછેરે છે. પરંતુ આપણે જ્યારે માતાની સેવા કરવાને લાયક બનીએ છીએ ત્યારે તે તેનો અંતિમ શ્વાસ લઈને આ જગતમાંથી વિદાય લઈ લે છે. માતાએ આપણા માટે કેટલા ઉજાગરા વેઠયા એનો કોઈ હિસાબ આપણી પાસે નથી હોતો.…

Rate this: