આપણી પૃથ્વી અને માનવજાતનો વિનાશ થતા સ્હેજમાં રહી ગયો

ફૂટબોલના ત્રણ મેદાન જેટલુ કદ ધરાવતો લઘુગ્રહ સાવ નજીકથી પસાર થયો ખગોળ વૈજ્ઞાનિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા ફરી એક વખત આપણી પૃથ્વીનો વિનાશ થતા સ્હેજમાં જ બચી ગયો છે. ફૂટબોલના 3 મેદાનના કદ જેવડો લઘુગ્રહ પૃથ્વીની નજીકથી જ પ્રતિ કલાક 43000 કીલોમીટરની ઝડપે પસાર થયો હતો. જેણે ખગોળ વૈજ્ઞાનિકોના જીવ અધ્ધર કરી દીધા હતા. જો…

Rate this:

ઉલ્કાવર્ષા

ભુજ, તા. ૯ દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી નિહાળી હતી. હવે બીજા તબક્કામા વિશ્વના લોકોએ તા. ૧૪થી તા. ર૦ નવેમ્બર દરમિયાન લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યા છે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે, ત્યારે રાજ્યના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો નિહાળવા રાજ્યભરમાં ખગોળીય આનંદ…

Rate this: