પાટણની પટેલ મહિલા વેચે છે વર્ષે ૩૦ હજાર લિ. દૂધ, કમાય છે ૧૦ લાખથી વધુ.

બીનીતાબેન પટેલ અત્યાર સુધીમાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે બે એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યાં છે. વર્ષ-2011માં કૃષિમંત્રી બાબુભાઇ બોખરીયાના હસ્તે તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ રૂ.10 હજારનો રોકડ પુરસ્કાર મળ્યો હતો. ગત 20મી એપ્રિલે મોડાસામાં રાજ્યકક્ષાના કૃષિમેળામાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે રૂ.25 હજારનો જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત થાયં છે. તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન માટે આત્મા પ્રોજેક્ટમાં જોડાઇને વિવિધ તાલીમો પણ મેળવી છે.

Rate this:

મહેસાણા જિલ્લાનું ચાંદણકી ગામ, જેનો સમગ્ર વહિવટ 55થી 80 વર્ષની વયસ્ક મહિલાઓના હાથમાં.

મહિલા શક્તિનું બેજોડ ઉદાહરણ,ગામનો વહિવટ 55-80 વર્ષની મહિલાઓના હાથમાં. મહેસાણા જિલ્લાનું ચાંદણકી ગામ, એક એવું અનોખું ગામ છે કે જેનો સમગ્ર વહિવટ 55થી 80 વર્ષની વયસ્ક મહિલાઓના હાથમાં છે. ઘરડાં ગાડાં વાળે એ કહેવત આ ડોશીઓએ 100 પ્રતિશત સાચી ઠેરવી છે. આજથી ત્રણેક વર્ષ અગાઉ જ્યારે વહીવટ સંભાળ્યો ત્યારે ગામના ચોકમાં ભરાતાં વરસાદી પાણીનો પ્રશ્ન…

Rate this:

શૈક્ષણિક ક્રાંતિઃ સીદસર ગામે આવેલી અનેરી ‘ઇ-સ્કૂલ’

અમેરિકા સ્થિત દાતાઓના સહયોગથી ટેબ્લેટ પીસી આપવામાં આવ્યા છે. તમામ ક્લાસરૃમ સ્માર્ટ બોર્ડ (ઇ-ક્લાસ) બનાવાયાછે અને આખુ સંકુલ વાઇફાઇ બનાવાયું છે. વિદ્યાર્થઈઓ અહીં ભણવા દફતર, પાઠયપુસ્તકો લઇને નહીં પરંતુ ‘ટેબ્લેટ’ લઇ આવે છે અને ટેબ્લેટ ઉપર જ ભણે છે. સાથોસાથ અન્ય શહેરોમાં વસતા વિષય નિષ્ણાંતો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે.

Rate this: