સિદ્ધી તેને જઇ વરે જે પરસેવે ન્હાય!

સંદેશ 65 વર્ષની લતા કારે,પતિની સારવાર માટે મેરેથોન દોડી અને જીતી ગઇ. પૂણે, 20 ડિસેમ્બર 2013 ‘સિદ્ધી તેને જઇ વરે જે પરસેવે ન્હાય’ આ ઉકિત પુનાની 65 વર્ષીય મહિલા લતા કારે સાર્થક કરી છે. બારામતીથી નજીક પીંપળી ગામની લતા કારે ટ્રેડિશનલ ‘નવરી’ સાડીથી સજ્જ થઈને જિલ્લા લેવલની 3 કિ.મી.મેરેથોન દોડ જીતી ગઇ છે.લતાએ આ વાતને…

Rate this:

ગૃહિણી હોવા છતાં સ્ટ્રૉન્ગ વિલપાવરના બળે એક ઍથલીટ જેવું કામ કરી બતાવ્યું

૧૧ કલાક, ૨૩ મિનિટ અને ૫૬ સેકન્ડમાં ૭૫ કિલોમીટર દોડીને રેકૉર્ડ બનાવ્યો હાઉસવાઇફે MID-DAY બોરીવલીમાં રહેતી ૩૦ વર્ષની દીપા કાતરોડિયાએ તાજેતરમાં બૅન્ગલોરની અલ્ટ્રા-મૅરથૉનમાં ભાગ લઈને ગૃહિણી હોવા છતાં સ્ટ્રૉન્ગ વિલપાવરના બળે એક ઍથ્લીટ જેવું કામ કરી બતાવ્યું! સ્પેશ્યલ સ્ટોરી – રુચિતા શાહ ડેઝિગ્નેશન હાઉસવાઇફની, સાથે છ વર્ષની દીકરીની મા. ઉંમર ૩૦ વર્ષ અને કોઈ બહોળો…

Rate this: