Indian Woman Double Decker Driver at London_લંડનમાં આ ગુજરાતણે વધાર્યું દેશનું ગૌરવ.

310 ડ્રાઈવરના સ્ટાફમાં સૌથી નાની ઉંમરે જોડાનાર  કૃપાલી પ્રથમ ગુજરાતી જ નહીં પરંતુ પ્રથમ ભારતીય પણ છે. From Gujarati Newspaper SANDESH કચ્છનાં ભુજ તાલુકાના માધાપર ગામની પટેલ સમાજની એક દીકરીએ લંડનમાં માત્ર તેના કુટુંબનું જ નહીં પરંતુ ભારતીય મહિલાઓનું માથું પણ ગર્વથી ઊંચું થઈ જાય તેવું કામ કર્યું છે. માધાપરની કૃપાલી ભુડિયા બ્રિટનમાં પબ્લિક ટ્રાન્સર્પોટેશનની…

Rate this:

સાવ નાનકડી આ ચકલીએ માત્ર ત્રણ દિવસમાં ૨,૭૭૦ કિલોમીટરનું અંતર કાપીને પૃથ્વી પર સૌથી લાંબું અંતર કાપવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

બ્લેકપોલ વાર્બલર નામની ‘ચકલી’એ આ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. સાવ નાનકડી આ ચકલીએ માત્ર ત્રણ દિવસમાં ૨,૭૭૦ કિલોમીટરનું અંતર કાપીને પૃથ્વી પર સૌથી લાંબું અંતર કાપવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વૈજ્ઞાાનિકોની એક ટુકડીએ ૦.૫ ગ્રામની એક ચિપ લગાવીને આ ચકલીની ક્ષમતાનું આંકલન કરવાનો પ્રયાસ કર્યો હતો, આ પ્રયોગમાં ચોંકાવનારાં પરિણામ જાણવા મળ્યાં છે. પોતના દક્ષિણ અમેરિકાથી ઉત્તર અમેરિકા સુધીના પ્રવાસમાં આ નાનકડી ચકલીએ ૨,૭૭૦ કિ.મી.નું અંતર માત્ર ત્રણ દિવસમાં પાર કર્યું હતું. આટલા ઓછા સમયમાં આટલું લાંબું અંતર કાપવાનો અત્યાર સુધીનો સૌથી મોટો વિક્રમ છે.

Rate this:

વિશ્વનું સૌથી નાનું પુસ્તક, શેક્સપિઅરનું મેકબેથ, અમદાવાદમાં.

પુસ્તક દિન નિમિત્તે આ ટચૂકડુ પુસ્તક, જે સ્થાન પામ્યુ છે, લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં. પુસ્તક પ્રેમીઓ માટે કોઇ સારું પુસ્તક ખજાનાથી કમ નથી હોતું ત્યારે આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે અમે તમને સેક્સપિયરનું સૌથી નાનું પુસ્તક બતાવવા જઇ રહ્યાં છે.આ પુસ્તક લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવી ચુક્યું છે.                             ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં…

Rate this:

આ ભાઇને ૩૦વર્ષમાં ૮૧૭ વાર હાર્ટ એટેક!

એક ખાનગી ચેનલમાં કલ્‍ચર ઓડિટનું કામ કરતા મેટ કેઇન નામના ૩૭વર્ષના ભાઇને છેલ્લાં ૩૦વર્ષથી અકળ કારણોસર હાર્ટ-એટેક જેવા જ હુમલા આવે છે. અચાનક જ જાણે હૃદય રોગનો હુમલો થયો હોય એમ તેઓ તમ્‍મર ખાઇને બેભાન થઇ જાય છે.

Rate this:

લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર

 લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર લંડન,27 ડિસેમ્બર સામાન્ય રીતે લોકો ઉંમરને શિક્ષણ સાથે સરખાવતાં હોય છે પણ હવે સમય બદલાઈ રહ્યો છે, કેટલાંક લોકો મોટી ઉંમરે પણ પોતાના અભ્યાસને પૂરો કરે છે પણ જીવનના અંતિમ દિવસો પસાર થઇ રહ્યા હોય તેમ છતાં ડોક્ટરની પદવી મેળવી હોય તેવો કદાચ પ્રથમ…

Rate this: