ગુજરાતનું ગૌરવ: અમદાવાદનાં સ્મિત શાસ્ત્રી વિશ્વ સ્તરે પ્રથમ ક્રમાંકે!

સંદેશ અમદાવાદ,23 ડિસેમ્બર માત્ર 13 વર્ષની ઉંમરે સ્મિત મલેશિયાના કોલ્લમપુરમાં યોજાયેલી 19મી યુ.સી.મેસ ઓબેક્સ એન્ડ મેન્ટલ અર્થમેટીક ઇન્ટરનેશનલ કોમ્પિટિસનમાં વિશ્વ સ્તરે પ્રથમ ક્રમાંકે! કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. બસ આ જ દ્દઢ નિશ્ચય સ્મિતને તેના ધ્યેય સુધી પહોચાડ્યો. માત્ર 13 વર્ષની ઉંમરે સ્મિત મલેશિયાના કોલ્લમપુરમાં યોજાયેલી 19મી યુ.સી.મેસ ઓબેક્સ એન્ડ…

Rate this: