टेस्टी गुजराती मिक्स दाल फ्राय के साथ पालक की भाजी Palak & mix pulses gujarati recipe.

गुजरात की यह पालक की भाजी केसाथ मिक्स दाल फ्राय की रेसीपी यहाँ पेश है. गुजराती खाने में गुड/शक्कर डाली जाती है. जो भी बनाये, वो अपनी पसंद से उसे डाले.

Rate this:

Parija Shah {The Teenager sky girl of Vadodra_ગુજરાતમાં સૌથી નાની ઉંમરે પાયલોટનું લાયસન્સ મેળવનાર પરીજા શાહ`.

તા.18મી ઓક્ટોબરે એટલે કે આજે મારા 16માં જન્મ દિવસે પ્રથમ વખત કો-પાયલોટ તરીકે રેસના 152 પ્લેન ઉડાવીને મારા પિતાની પાયલોટ બનવાની ઇચ્છા પૂરી કરી છે’. આ શબ્દો છે વડોદરામાં જ નહિં પરંતુ ગુજરાતમાં સૌથી નાની ઉંમરે પાયલોટનું લાયસન્સ મેળવનાર પરીજા શાહના. તેણે divyabhaskar.com સાથેની વાતચીતમાં આ જણાવ્યું હતું.  20 મિનીટ સુધી વડોદરાના આકાશમાં પ્લેન ઉડાવ્યું પરીજા…

Rate this:

Earnings with fruits of nimb tree(melia aza direachta).લીમડાના વૃક્ષની લિંબોળીથી કમાણી.

A Indian popular tree Nimb(melia aza direachta), is healthy and natural air purifier, germs controller. The fruit of it called ‘limboli’ in Gujarati language. These fruits are bead like in shape and looks attractive. They might be prove to be precious as real beads. It is possible to earn through these nimb tree fruits.
કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પિપળી? ગુજરાતી ચલચિત્રનું આ ઘણુ જાણીતું મીઠું ગીત છે. આંગણામાં ઉગેલ લીમડાનું વૃક્ષ શિતળ છાંયડો આપે છે, અને સ્વાસ્થયપ્રદક પણ હોય છે. એની લિંબોળીઓ, જાણે કોઈ મોતી(bead) હોય એવી જ લાગે છે. હવે એ લિંબોળીઓ પણ મોતીની જેમ કમાઇનું સાધન બની શકે છે.

Rate this:

Gujarati Rural Woman entrepreneurs in animal farming and milk production.ગ્રામીણ મહિલાઓ અને પશુપાલન

  ગુજરાત રાજ્યનો દૂધના ઉત્પાદનમાં વિશેષ ફાળો છે. આ ક્ષેત્રે ગ્રામિણ મહિલાઓ પણ પાછળ નથી. એમને ઉધ્યોગ સાહસિક પણ કહી શકાય. પશુપાલન અને દૂધ ઉત્પાદના વડે તેઓ સારી કમાણી પણ કરી રહ્યા છે. અહીં 10 એવી જ મહિલાઓનું ઉદાહરણ પ્રસ્તુત છે.  Gujarat state is the major participant in milk production. Rural women are also in…

Rate this:

Indian Woman Double Decker Driver at London_લંડનમાં આ ગુજરાતણે વધાર્યું દેશનું ગૌરવ.

310 ડ્રાઈવરના સ્ટાફમાં સૌથી નાની ઉંમરે જોડાનાર  કૃપાલી પ્રથમ ગુજરાતી જ નહીં પરંતુ પ્રથમ ભારતીય પણ છે. From Gujarati Newspaper SANDESH કચ્છનાં ભુજ તાલુકાના માધાપર ગામની પટેલ સમાજની એક દીકરીએ લંડનમાં માત્ર તેના કુટુંબનું જ નહીં પરંતુ ભારતીય મહિલાઓનું માથું પણ ગર્વથી ઊંચું થઈ જાય તેવું કામ કર્યું છે. માધાપરની કૃપાલી ભુડિયા બ્રિટનમાં પબ્લિક ટ્રાન્સર્પોટેશનની…

Rate this:

Startups of Gujarati women_ગુજરાતી મહિલાઓની સ્ટાર્ટ-અપ સ્ટોરી

દેશમાં શૂન્યમાંથી સામ્રાજ્ય ખડું કરવાની વાત હોય કે પછી વિદેશમાં ગુજરાતી સાહસિકતાનો ડંકો વગાડવાની વાત હોય, ગુજરાતીઓ કયારેય પાછા પડતા નથી. ગુજરાતીઓની બિઝનેસ સુઝ અને ક્ષમતાને દેશ અને દુનિયાએ વખાણી છે ત્યારે મંગળવારે આંતરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને આપણે એવા બિઝનેસ વિશે વાત કરીશું જેને ગુજરાતી મહિલા સાહસિકો દ્ધારા શરૂ કરવામાં આવ્યા અને ગુજરાતી મહિલા ઉદ્યોગસાહસિકોના આ સાહસે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું.

Rate this:

First Indian woman Super Bike Racer Alisha Abdulla

ભારતની પ્રથમ સુપરબાઈક રેસર અલીશા અબ્દુલ્લા કાર-બાઈક રેસિંગમાં હવે મહિલાઓ પણ નામના મેળવી રહી છે. તેમાં સૌથી પહેલા લેવામાં આવતું નામ છે, અલીશા અબ્દુલ્લાનું, જેમની તસવીર જોઈને તમને લાગશે કે આ તો કોઈ સ્ટાઈલિશ મોડલ છે,પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, અલીશા ભારતની પ્રથમ અને એકમાત્ર સુપરબાઈક રેસર છે અને ફાસ્ટેસ્ટ ઇન્ડિયન વુમન કાર…

Rate this: