કુદરતે છીનવી લીધા હાથ, છતાય ન માની હાર: આ યુવક પંજા વિના કરે છે ખેતી.

કુદરતે હાથ છીનવી લીધા, મનોબળ નહીં,ઘોડે સવારી કરે છે, ખેતરમાં પાવડો પણ ચલાવે છે. પાલનપુર,બનાસકાંઠાના તાલેગઢ ગામમાં રહેતો ચાર સંતાનનો પિતા એવા ડાહ્યાભાઇ પોતાના બંને હાથે વિકલાંગ છે,બાળપણમાં બાર વર્ષની ઉંમરે કરંટ લાગતા બંને હાથ કાપી દેવાયા અને એક આંખ પણ ગુમાવી દીધી છતાં હિંમત હાર્યા વિના પંજા વિના ઘરનું કામ, ખેતરનું કામ અને તમામ…

Rate this:

પાણીની ખેતી કરીને આખું ગામ શ્રીમંત બન્યું. આહવા,ડાંગ,કપરાડા વગેરે વિસ્તારો માટે પ્રેરણારૂપ પોસ્ટ.

પાણી વિષે એમ કહેવાય છે કે જો માનવજાત સુધરશે નહિ તો ચોથું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે. વાત સાચી છે. પાણીની અછત માટેના સમાચારો વાંચવામાં આવે છે. dropપાણી માટે કેન્દ્રમાં એક પાણીખાતુ પણ છે. શ્રી સામ પિત્રોડાને વોટર મેનેજમેન્ટ માટેની જવાબદારી સોપાઈ હતી. આજે કોણ છે તે ખબર નથી, પણ અહી વાત કરવી છે એક એવા માનનીય માનુષ શ્રી પોપટ રાવ પવારની. જેણે પુરા ભારતની ગરીબી તો નહિ પરંતુ પોતાના ગામ પુરતી ગરીબી તો દૂર કરી જ છે. તે પણ સબસીડી કે લોનરૂપી ભીખ આપીને નહિ, પરંતુ સ્વમાનભેર લોકોને પગભર કરીને.

Rate this: