કુદરતે છીનવી લીધા હાથ, છતાય ન માની હાર: આ યુવક પંજા વિના કરે છે ખેતી.

કુદરતે હાથ છીનવી લીધા, મનોબળ નહીં,ઘોડે સવારી કરે છે, ખેતરમાં પાવડો પણ ચલાવે છે. પાલનપુર,બનાસકાંઠાના તાલેગઢ ગામમાં રહેતો ચાર સંતાનનો પિતા એવા ડાહ્યાભાઇ પોતાના બંને હાથે વિકલાંગ છે,બાળપણમાં બાર વર્ષની ઉંમરે કરંટ લાગતા બંને હાથ કાપી દેવાયા અને એક આંખ પણ ગુમાવી દીધી છતાં હિંમત હાર્યા વિના પંજા વિના ઘરનું કામ, ખેતરનું કામ અને તમામ…

Rate this:

Massage of integrity of muslim at Amadavad

Massage of unity by the merchant of Ahmadabad_હિન્દુ-મુસ્લિમ એકતા માટે અમદાવાદીની એક અનોખી પહેલ.

સ્વતંત્રતા દિવસે દરિયાપુરમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ઇદરીશભાઈ શહેરના ભીડભાડભર્યા વિસ્તારમાં એક બેનર સાથે ઉભા રહી ગયા. બેનરમાં લખ્યું હતું કે હું એક ભારતીય મુસ્લિમ છું. હું દેશમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે એકતા ઇચ્છું છું. જો તમારી સાથે સહમત હો તો મારી સાથે ઉભા રહો.

Rate this: