દેશને 32 વર્ષ રાહ જોયા પછી મળશે સ્વદેશી યુદ્ધવિમાન તેજસ

૩૨ વર્ષ રાહ જોયા બાદ ભારતીય હવાઇદળમાં સૌપ્રથમ સ્વદેશી યુદ્ધવિમાન તેજસ સામેલ થઈ જશે. શનિવારે ચૂપચાપ આયોજિત કરાયેલા એક સમારંભમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન મનોહર પારિકર અને એરફોર્સના વડા અનુપ રહાને તેજસ શ્રેણીનું સૌપ્રથમ યુદ્ધવિમાન એલસીએ-એસપીવન સોંપ્યું હતું. ૩૨ વર્ષ પહેલાં ભારતના સ્વદેશી યુદ્ધજહાજનાં નિર્માણની કવાયત શરૂ કરાઇ હતી.

Rate this:

ભારતે કર્યુ એન્ટી મીસાઈલ ડીફેન્સ સીસ્ટમનુ સફળ પરીક્ષણ

મીસાઈલ અન્ય એક જહાજ પરથી છોડવામાં આવેલી મીસાઈલને આંતરવામાં સફળ ભારત ટુંક સમયમાં આવી સીસ્ટમ ધરાવનાર ગણતરીના દેશોની ક્લબમાં શામેલ થશે ચૂંટણી પ્રચારના ગરમાવા વચ્ચે ભારતે મેળવેલી એક ગૌરવપૂર્ણ સિધ્ધિ પર બહુ ઓછાનુ ધ્યાન ગયુ છે.આજે ભારતે આકાશમાં દુશ્મનના મીસાઈલને આંતરીને ફૂંકી મારતી એન્ટી મીસાઈલ સીસ્ટમનુ સફળતા પૂર્વક પરીક્ષણ કર્યુ હતુ. અમેરિકા જેવા બહુ ગણ્યા…

Rate this:

અમેરિકન મિસાઈલ કરાતા પણ શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલનું રાજસ્થાન ખાતે સફળ પરીક્ષણ !

રામાયણ અને મહાભારતમાં આપણે ઘણા યુદ્ધ વર્ણનો વાંચ્યા છે, જેમાં બ્રહ્મ-શસ્ત્રનો ઉલ્લેખ છે. એનાથી ત્રણે લોક ભયભીત થઇ જતા. લાગે છે કે હવે ભારત પાસે ફરી એવું એક શસ્ત્ર આવી ગયું છે. હવે શત્રુઓને આપણે ભય પમાડી શકીએ એમ છે.

Rate this:

ભારતે કર્યુ પરમાણુ મિસાઈલ પૃથ્વી-૨ નું સફળદાયક પરીક્ષણ.

વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં એક પછી એક સફળ પરીક્ષણો ભારત કરી રહ્યું છે. સિદ્ધિઓથી ઝળહળવું એ ભારતનો નિત્યક્રમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં એક પછી એક સફળ પરીક્ષણો ભારત કરી રહ્યું છે. હાલમાં જ ઓડિશાના ભૂવનેશ્વરથી ૨૩૦ કિલોમીટર દૂર ચાંદીપુર રેન્જમાં ભારતે પરમાણુ મિસાઇલ પૃથ્વી-૨ નું સફળ પરીક્ષણ કર્યું છે.ભારતમાં તૈયાર થયેલી આ મિસાઇલ ૩૫૦…

Rate this:

Ÿ ભારતે પોતાનું સુપરસોનિક ફાઇટર વિમાન વિકસાવ્યું

  ગુજરાતી વર્તમાન પત્ર સંદેશમાંથી સાભાર! શુક્રવારે બેંગલોરનાં આકાશમાં ભારતમાં જ બનાવવામાં આવેલું સુપરસોનિક ફાઇટર વિમાન ‘તેજસ’ ઉડાન ભરશે ત્યારે આ ક્ષણ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે. ભારતમાં જ વિકસાવવામાં આવેલાં લાઇટ કોમ્બેટ વિમાન તેજસને ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે ૨૦૧૫માં સામેલ કરવામાં આવશે. રૂ. ૫૦,૦૦૦ કરોડના ખર્ચે આ યુદ્ધવિમાનો ભારતીય એરફોર્સના કાફલામાં સામેલ કરાશે. જાન્યુઆરી ૨૦૧૧માં…

Rate this: