સુત્રાપાડાના ગોરખમઢીના ખેડૂતે ઉછેર્યા રૂદ્રાક્ષના વૃક્ષ, માળા બનાવી આપે છે મંદિરોમાં

માનસરોવર ફરવા ગયા ત્યારે રસ્તામાં રૂદ્રાક્ષના વૃક્ષ જોતા વિચાર આવ્યો. ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી મેળવી સફળતા વેરાવળ, ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામના ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી સફળતા પ્રાપ્ત કરી છે. વૃક્ષમાં આવતા રૂદ્રાક્ષના પારાની માળા બનાવી મંદિરોમાં આપી રહ્યા છે. રૂદ્રાક્ષના વૃક્ષ આમ તો ઠંડા વિસ્તારમાં જોવા મળતા હોય છે પણ ગુજરાતમાં ભાગ્યે…

Rate this:

Earn Lakhs of Rupees with Amala(Gooseberry)Farming in Hindi, आमला,आवला की लाभदायक खेती.

Agriculture: Amala or gooseberry is a popular fruit of India. As soon as winter falls, this fruit become available in India market. It is a very nutrient fruit, and used for making jam by Indian house wives. It is a main ingredient of the Ayurvedic tonic known as *Chyavanaprasha. If the soil, water and environment…

Rate this:

एलोवेरा की खेती और मार्केटींग से हो सकती है वार्षिक आमदनी रू. 10/- लाख से 1 करोड

एलोवेरा को हिन्‍दी में घृतकुमारी नाम से पहचाना जाता है, यह प्रजाति विश्व में हर स्थल पें पाई जाती है. इस की पत्तीयों में से बहुत ही गुणकारी रस नीकलता है. इसे लोग अपने बाग-बगीचे में एक सजावटी पौधें के रूप में लगाते है. औषधि, बेवरेजीस, कन्जयुमर और प्रसाधन उधोग में एलोवेरा की मांग बहुत…

Rate this:

દ.અમેરિકામાં થતાં આ ફ્રૂટની ગુજ્જુ ખેડૂતે કરી સફળ ખેતી, કેન્સર માટે છે અકસીર

આજની આધુનિક ખેતીના યુગમાં ખેડૂતો અવનવા પાક અને ફ્રૂટનું સફળ ઉત્પાદન કરે છે. વિદેશની ધરતી ઉપર થતાં વિવિધ પ્રકારના ફ્રૂટની પણ ખેતી પોરબંદર જિલ્લામાં થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ અમેરીકા અને સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં વેલા પર થતા ફળોની ખેતી કરવામાં પોરબંદર તાલુકાના અડવાણાના ખેડૂતને સફળતા મળી છે. ખારેક સહિતના વિવિધ ફ્રૂટના ઉત્પાદનમાં સફળતા…

Rate this:

Banana Bunch of 84 kg with organic farming_એક કેળાની લૂમનનો વજન 84 કિલો, સજીવ ખેતીનું પરિણામ.

આણંદના પેટલાદ તાલુકાના બોરિયા ગામે કેતનભાઇ પટેલના કેળના ખેતરમાં 84.500 કિ.ગ્રામની કેળની લૂમ થતાં અધિકારીઓ ભારે કુતુહુલતાવશ તેને જોવા માટે દોડી ગયા હતા. તેમજ આ પ્રકારની કેળાની લૂમ ભારતમાં પ્રથમ છે કે નહીં તે અંગેની તપાસ પણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી ડાયરેકટર એચ.આર.પારેખે જણાવ્યું હતું. બોરિયા ગામે કેતનભાઇ પટેલ વર્ષોથી કેળની ખેતી…

Rate this:

Bright Future of Satish with Brinjal Farming_ હીરામાં મંદી આવતાં વતન પહોંચી યુવાને બંજર જમીનમાં રીંગણા ઉગાડ્યા.

સુરતથી વતન અમરેલીમાં આવી ખેતી શરૂ કરી, માત્ર 2 મહિનામાં 2.5 લાખની આવક મેળવી. સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામના સતિષ પોલાભાઇ પ્રજાપતી નામના 25 વર્ષીય યુવાને આ કમાલ કરી દેખાડી છે. આમ તો આજની પેઢીને ખેતી કરવી ગમતી નથી, ધંધા ઉદ્યોગોમાં વધુ રસ છે. આ યુવાન પર હિરા ઉદ્યોગમાં રોજી રોટી રળવા માટે સુરત પહોંચી ગયો હતો. પરંતુ રત્ન કલાકાર તરીકે આજીવીકા મેળવવી અહિં પણ તેને મુશ્કેલ લાગી. કારણ કે હિરા ઉદ્યોગની મંદિમાં પુરતુ કામ થતુ ન હતું. આખરે તેણે વિચાર્યુ વતનમાં જઇ ખેતી કરવી.

Rate this:

Swedish Anthurium Flowers grown by tribal farmer of Saputara,Gujarat.સાપુતારાના આદિવાસી ખેડૂતે કરી વિદેશી સ્વિડનના એન્થુરીયમ ફુલની સફળ ખેતી

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગુરૂકુળ આશ્રમ ભદરપાડા ગામે આદિવાસી ખેડૂતે કરેલા વિદેશી સ્વિડનનું એન્થુરીયમ ફુલની ખેતીમાં ફુલો ખીલવા માંડતા અંતરિયાળમાં વિદેશી ફોરમ મહેંકી ઉઠી છે. ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારઓનાં ભદરપાડા ગામે આદિવાસી ખેડૂતે સ્વીડીશ ફુલોની ખેતી કરી હતી. જેમાં ભારે પરિશ્રમ બાદ જુલાઇમાં સ્વીડીશ એન્થુરીયમનાં પુષ્પો ખીલી ઉઠતાં વિદેશી ફુલોની સુંગધ પ્રસરી રહી છે. ડાંગ જિલ્લાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ બાદ પણ કંઇક કરી છુટવાની ભાવના સાથે વિદેશી એન્થુરીયમ ફુલોનો ખેતી કરવા આદિવાસી ખેડૂત કિશોરભાઇ ચૌધરીએ ભારે પરિશ્રમ વેઠવવા પડ્યો હતો.

Rate this: